નાઈટ મર્ડર-5

(42)
  • 3.9k
  • 8
  • 2k

(૨૧)નાઈટ મર્ડર – 5 ----------------------PRINKESH PATEL----------------------સુપારીના બેભાન હાલતમાં મળ્યા બાદ તેને આઈસિયુમા દાખલ કરવામાં આવ્યો , શહેરના જાણીતા ડો.રોય  તેમની સારવાર કરી રહ્યાં હતા. ડૉ .રોય જયારે તેમની સારવાર કરી રહ્યાં હતા ત્યારે તેમને ઘણી નવી અને હેરાન કરી મુકે તેવી માહીતી જાણવા મળી ! જો કે ડો.રોયે તેમની પુરી ટીમને આ માહીતી કોઈ પણ સંજોગોમાં લીક ન થાય  અને ખાનગી વાત કોઈ પુછે તો તેમને ન જણાવવા સુચન કર્યુ હતું.   આ સારવાર બાદ સુપારીને બેભાન અવસ્થામાં જ બીજા ઓપરેશન રુમમાં લઈ જવામાં આવ્યો  જયાં તેની પુરા શરીરનુ અને ચહેરાનું ચેકઅપ થયું. અને તે દરમિયાન જ ડો.રોય અને તેમના સાથીઓને બીજી