અમર પ્રેમ!

(73)
  • 4.2k
  • 10
  • 1.1k

કાતો પ્રેમ તમને એકદમ સઁટ્રોન્ગ બનાવે છે અથવા એકદમ નબળા. કેટલીક વખત પ્રેમ તમને જડમૂળથી બદલી નાખે છે. પ્રેમ જેટલો ખુશી આપે છે, કેટલીક વખત એટલો જ દુઃખદાયી પણ બની જાય છે. આવી જ એક વાર્તા નું આમાં વર્ણન છે.