સપનું થઈ જશે. ‌ - સપનું થઈ ગયું

(19)
  • 3.8k
  • 11
  • 1.3k

આજે વાત કરવી છે એક એવા છોકરાની જે પોતે ગામડા ની અંદર મોટો થાય છે પણ તેના જિંદગીના સપના શહેરના છે. તેને નાનપણથી જ થતું રહેતું કે " મોટો થઈને મારે પોતાની જાતને શહેરમાં જઈને આગળ વધારવી છે. નામ મોહન નામ એવા ગુણ, જિંદગીની ભાગદોડમાં મોહન નાનપણથી ઘણું બધું સહન કરવા માટે કટિબદ્ધ હતો. સપનું સપનું એટલે શું? આપણા મનની અંદર નો એક એવો સવાલ કે જે કોઈ ભાગ્યે જ કોઈક આપણને જવાબ આપશે. પણ મારા પ્રમાણે એટલે કે મોહન નું સપનુ એટલે એક એવી વસ્તુ જે એવી વસ્તુ કે જે આપણી જિંદગીમા "આધાર સ્થંભ" તરીકે કામ કરે છે.આમ મોહનને