પ્રેમની પરિભાષા ભાગ:2

(85)
  • 4.5k
  • 10
  • 1.9k

  માનસી interview માટે લાઇનમા બેઠી હોય છે, એની આસપાસ નજર કરી જુવે છે તો બહુ મોટી કંપની છે, આસપાસ નાં લોકો તો કોઈ મોડેલ થી ઓછા નહોતા !!.ગર્લ તો પોતાની સુંદરતા કર્તા મેકઅપઃ નો નિખાર વધારે હતો.કપડા તો મૂવી મા પહેરે એવાં લેડીઝ સૂટ પહેર્યા હતાં , પગ મા તો એવડી મોટી હિલ હતી ક ક્યાંક ઠેસ વાગી તો પગમા પ્લાસ્ટર આવ્યાં વગર નાં રે!!. માનસી મનમાં ને મનમાં વિચારી ને હસવા લાગી.એને એમ પન લાગ્યું કે ,આવડી reach અને profesnal લોકો ની વચ્ચે પોતે રહી શકસે. ભગવાન ને પ્રાર્થના કરવા મંડી કે હુ પાસ થયી જવું. "માનસી પટેલ???