સ્ટારડમ - 11

(39)
  • 4.5k
  • 2
  • 1.5k

તો મને કોઈ એવો ડર નથી કે હું તારી સાથે રહીશ તો મારું સ્ટારડમ તને ક્યાંક ન મળી જાય. હું કોઈ વિકી દવે નથી જેને પોતાના સ્ટારડમ પર જ ભરોસો નથી .મને મારુ સ્ટારડમ બિલ્ડ અપ કરતા આવડે છે. અને આઈ એમ સ્યોર તને પણ આવડી જશે. તો આ અટેનશન , સ્ટારડમ એ બધી વાતો ને આપણી વચ્ચે.... આર્યન હજુ બોલતો જ હતો ત્યાં નૈના આર્યન તરફ ફરી અને આર્યન ના બોલતા હોઠ પર પોતાના હોઠ મૂકી ....