રહસ્ય:૧૨

(189)
  • 5.6k
  • 12
  • 2.5k

ઇમારતો જેવા મોટા મોટા પહાડોની વચ્ચે ટોળકી આવી ગઈ છે. નીચે ભળભળતા લાવા, ઉડતા ડાઈનોસોર પણ તેનો સાથ છોડીને જતા રહ્યા હતાં. ભૂલભલીયા જેવા પહાડોને શુ તેઓ સર કરી શકશે કેવી કેવી મુસીબતો નો સામનો કરવો પડશે તે માટે વાંચતા રહો રહસ્ય.