લાગણીની સુવાસ - 8

(88)
  • 6.1k
  • 11
  • 2.7k

લક્ષ્મીની પીઠ તેની છાતી સાથે ભટકાંતા એ રોમાંચ અનુભવી રહ્યો.અચાનક આમ, થતાં લક્ષ્મી થોડી ગભરાઈ ગઈ અને એક ચીસ તેના મોંમાથી નિકળી ગઈ .....પરિસ્થિતિનું ભાન થતાં તે થોડી વારમાં સ્વસ્થ થઈ ......