અંધારી રાતના ઓછાયા-21

(57)
  • 4.6k
  • 6
  • 1.5k

વાત આડે પાટે ચડી ગઈ. મારે મુખ્ય વાત તો કહેવાની રહી જાય છે..! હા મિન્ની ઝટ કહેને..! શું થવાનું છે ઉત્કંઠા ભાભીને.. શ્રીએ કંપતા અવાજે પૂછ્યું. મારી વાત ધ્યાનથી સાંભળો. મિન્નીએ વાતનો ઉઘાડ પાડતાં કહ્યું. મોહન હવે સંપૂર્ણ પિશાચના રૂપમાં આવી ગયો છે. એને ઉત્કંઠા સાથે રેપ કરી પોતાના મલિન ઝહેરને ઉત્કંઠાના શરીરમાં મુક્યું છે.