ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 9

(149)
  • 6.5k
  • 5
  • 3.2k

સરયુનાં અગમ્ય અનુભવ વચ્ચે ટુર આગળ વધી રહી છે. હવે જયપુર આવ્યા પછી એનામાં કંઈક અલગ જ પરિવર્તન આવ્યું છે. એને અહીંનો ઇતિહાસ જાણે કંઠસ્થ છે કેવી રીતે એને બધી જાણ છે હવેનાં પ્રકરણો ખૂબ રસપ્રચુર બની રહેવાનાં છે અને દરેક ભેદ ધીમે ધીમે ઉકેલાઇને સત્ય બહાર આવશે. એક પણ પ્રકરણ હવે ચૂકશો નહીં વાંચતા રહો આવતાં અંકે. ઉજળી પ્રીતનાં પડછાયા કાળા પ્રકરણ-9.