અજય ટાપુની પેહલી પાર હતો. ચાંચિયાઓ સાથે લડાઈમાં સમય વેડફાઇ ગયો હતો. રાજદીપ અને ટીમ હતાશા અને નિરાશ થઈ બેઠી હતી. વનવાસીઓ પરિસ્થિતિની ગંભીરતાને સમજી પ્ટેરોસોરોસ ડાઈનોસોર બોલવે છે. આગળ માટે વાંચતા રહો રહસ્ય