૨૦ માઈક્રોફિક્શન વાર્તાઓનો સંપુટ

(55)
  • 8.4k
  • 15
  • 2.2k

અમુક વાર મોટી મોટી વાર્તાઓમાંથી જે શીખવા નથી મળતું એવી વાતો આપણને નાની નાની સુક્ષ્મવાર્તાઓ શીખવી જતી હોય છે. એટલે જ ગુજરાતી સાહિત્યમાં આજે માઈક્રોફિક્શન વાર્તાઓએ પોતાનું એક આગવું સ્થાન બનાવી લીધું છે. તો અહી પ્રસ્તુત છે મારી ૨૦ નવી માઈક્રોફિક્શન વાર્તાઓ એક ઈ-બૂક સ્વરૂપે. વાંચીને તમારો સાચો રીવ્યુ આપજો જેથી કરીને ભવિષ્યમાં આવા અખતરા અખત્યાર કરવાની પ્રેરણા મળે.