અંધારી રાતના ઓછાયા-20

(63)
  • 4.9k
  • 9
  • 1.5k

ગૂગલ અને ચંદનના કાષ્ઠનો ધૂપ સૂંઘતાં તમે 11 વાર મંત્રજાપ કરશો, એટલે તમારું સ્વરૂપ પરિવર્તિત થઈ જશે. પણ યાદ રહે પિશાચવિદ્યાને ગમે ત્યારે કસોટીની એરણ પર નહિ ચડાવાય.