(૦૩) શિક્ષક ની દીકરી મારે અહી થી ઝેરોક્ષ નથી કઢાવવી મને મટીરીયલ ઘરે લઇ જવા દે. મારા ઘર નજીક સસ્તા ભાવે નીકળી જશે. રચના બોલી. પણ કેટલા નો ફેર પડે? આમ પાંચ-દસ રૂપિયા માટે કંજુસાઈ કેમ કરે છે? – રોશની. તને ના સમઝાય ઘર કેમ નું ચાલે. મારા પપ્પા શિક્ષક છે. તારા પપ્પા ની જેમ ધીકતો ધંધો નથી.એકલે હાથે કમાતા શિક્ષક ને કરકસર તો કરવી પડેને? રોશની કાયમ વિચારતી. કે રચના ભણવા ની બાબત માં કેમ આમ કરે છે? ફેશનેબલ કપડાં અને અન્ય વસ્તુ ખરીદવા માં કે દર મહિને પાર્લર