જીવનના ઝરૂખેથી

(61)
  • 3.2k
  • 15
  • 1k

1. સૌંદર્ય બપોરના અઢી વાગ્યા હતા. દિવ્યા બસ સ્ટોપ પર ઊભી રહી સીટી બસ ની રાહ જોઈ રહી હતી. “જલ્દી ઘરે પહોચું, બાળકો રાહ જોતાં હશે. મારા વગર જમ્યા પણ નહીં હોય. આજે બહું મોડુ થઈ ગયું. અભી એ તો હવે ઠંડુ જમવાની આદત પાડી દીધી છે પણ બાળકો..........” સૂર્ય ના તાપથી વ્યાકુળ થઈ પોતાની સાડી ના પાલવ વડે થોડો પવન નાખી ગરમીથી રાહત મેળવવાનો વ્યર્થ પ્રયત્ન કરતી દિવ્યાના મનમા વિચારોના વાયરા ધીમી ગતિએ પણ સુસવાટા દેતા હતા. “ શું આ તે કઈ જિંદગી છે! ખાનગી શાળાઓ માં તો શિક્ષકોને નિચોવી નાખે છે. દાદા પણ શિક્ષક હતા એ તો