લંગોટિયા - 2

(35)
  • 6.6k
  • 6
  • 3.1k

જીગરે તેના મિત્રને કહ્યું, “અય તું કાલથી છોકરીઓના પાર્ટમાં બેસજે. શું દીપકનો બી. એફ. છો લ્યા ટૉપા!” ત્યાં જીગરની બાજુમાં બેસેલો મિત્ર હસવા લાગ્યો. ત્યાં જીગરે તેને એક ટપલી મારીને કહ્યું, “શેના દાંત કાઢે છે લ્યા ટોપા બી.એફ એટલે બેસ્ટ ફ્રેન્ડ થાય. સાલા બુદ્ધી વગરના અભણ.”