સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-14 (અંતિમ)

(197)
  • 7.1k
  • 13
  • 2.1k

“અંકલ(રાધિકાના પાપા) હું કઇ મારા વખાણ કરવા અહીં વાત નથી કરતો,મારી પાસે કઇ જ નો’હતું ત્યારે રાધિકા હતી અને આજે બધું જ છે ત્યારે પણ મારે રાધિકા જ જોઈએ,રાધિકા આઈ લવ યુ,મારી સાથે લગ્ન કરીશ ”મેહુલ ઘૂંટણ પર બેઠયો અને એક રિંગનું બોક્સ આગળ ધર્યું. “હા પાડી દે રાધિકા,રાધિકા હા પાડી દે”બધા એક સાથે બોલી ઉઠ્યા.