કુમાર જો મિન્ની ખરેખર બિલાડીનું સ્વરૂપ લઈ શકતી હોય તો પછી મારી સખી મિન્ની એ તમારી મિન્ની જ હશે.. એ વાતમાં સંદેહ નથી... અને હા, કેટલાય દિવસથી એક બિલાડી પણ મારી સાથે ઘરોંબો કેળવીને રહે છે..! કુમાર ચુપ હતો. કુલદીપનું સાહસ પ્રસંશનીય અને નિંદનીય પણ હતું.