બકા'લુ - બકાલુ ૨

(24)
  • 4.7k
  • 6
  • 1.5k

(  પાર્થિવે લખેલ કાપલી નો જવાબ વળતો .... આવે છે કે શુદ્ધ ૧૦૦ % દોસ્તી અેટલે કેવી દોસ્તી  ?... )      કાવ્યાંના આ જવાબથી પાર્થિવ મનમાં મુઝાંય જાય છે મારાથી આ ૧૦૦% શુદ્ધ વાળી દોસ્તી વિશે કહેવાય તો ગયું પણ મારે આનો જવાબ કઇ રીતે આપવો તેને ખબર નહિં પડતી ન'હોતી તે કોઇ તેનો સાથી મિત્રોની સલાહ લઇ ને જવાબ આપવા તેના વિશે વિચારવા લાગ્યો કે કોઈ મિત્રને પુછી જવાબ આપી દઇશ પણ દિલ અંદરથી અવાજ આવતો હતો. કે તું પાર્થિવ છે,તારો સાથી તું જ છે ,જો તારો નિર્ણય બીજાના ભરોસા ઉપર છોડીશ, તો તારા જીવનની ગાડીની ચાવી બીજાને ચલાવવા