પરિણય 3

(44)
  • 3.3k
  • 10
  • 535

કેશવ અને રાધિકા વચ્ચે નો પ્રેમ લગ્નમાં પરિણમ્યો, પણ રાધિકાને અકસ્માત દ્વારા કોઇ મારી નાખે છે. રાધિકાના મૃત્યુનું રહસ્ય જાણવા કેશવ ડિટેક્ટીવ હાયર કરે છે, જેને કોઇ અગત્યની કડી મળતા તે કેશવને પોતાના ફ્લેટ પર બોલાવેછે. પરંતુ કેશવ તે ડિટેક્ટીવને મળે તે પહેલા જ કોઇ તેને મારી નાખે છે. કેશવની ગાડીનો પણ અકસ્માત થાય છે, જેમાં એનો આબાદ બચાવ થાય છે. કેશવ અને મીરા એકબીજાની વધુ નજીક આવે છે. કેશવ અને મીરાના જીવનમાં આગળ શું થાય છે.. રાધિકાના મૃત્યુનું રહસ્ય ખૂલશે.. આ સવાલોના જવાબ મળશે આજની આ અંતિમ વાર્તામાં...... ‘પરિણય 3’