એક કદમ પ્રેમ તરફ પાર્ટ 6

(71)
  • 4.2k
  • 11
  • 1.7k

ઓફિસર કરણનેે લોકઅપમાં નાખી દે છે, કરણ વિકીને કોલ કરીને આ બધી વાત જણાવે છે પણ વિકી તેની મદદ કરવાની ના પાડી દે છે, કરણ તેના બીજા અમુક ફ્રેન્ડ્સને પણ ફોન કરે છે પણ કોઈ પોલીસના મામલામાં પડવા નથી માંગતું....