અંધારી રાતના ઓછાયા-18

(57)
  • 4.6k
  • 3
  • 1.5k

હું તમને લઈ જાઉં છું..! ઊભા-ઊભા મૂંઝાવ છો શું કામ.. રૂપાની ઘંટડી જેવો રણકાર સાંભળી ત્રણે જણા દિગ્મૂઢ બની અવાજની દિશામાં આંખો ફાડી-ફાડીને જોતા જ રહ્યા. હરણી જેવી ગભરુ માસૂમ આંખો હતી એની..! વાળ ખુલ્લા હતા.