વિધી ની વક્રતા

(46)
  • 4.5k
  • 4
  • 1.3k

જ્યારે આપણી સાથે એવું કંઇક થાય જે આપણે નો વિચાર્યું હોય એને વિધી ની વક્રતા કહે છે..ક્યારેક દુઃખ વેઠતા હોય એ આશા એ ક હવે સારું થશે ત્યાં જ એનાથી મોટું દુઃખ આવે..ને ત્યારે એમ થાય કે દુનિયા માં સુખ નથી ત્યાં વિધી ની વક્રતા એવી કે તમને સુખ નો પરિચય કરાવે...આ જ છે જીવન...