ફેસબુક ફ્રેન્ડસ

(42)
  • 4.2k
  • 8
  • 1.1k

નવા જમાનાની નવી ટેકનોલોજી.જુની અને નવી પેઢીના સુંદર સંબંધની વાત.વર્ષોથી વિખૂટી પડેલી સહેલીઓનુ પોતાના પૌત્ર પૌત્રી વડે થતું મિલન.પોતાના વતન સાથેની મીઠી યાદ સાથે વિદેશમા રહેતા કુટુંબની વાત.