રખડુ ...એક નિરંતર યાત્રા ભાગ -૧

(11)
  • 4.5k
  • 6
  • 1.4k

વાચક મિત્રો, આજથી આપની સમક્ષ એક સતત દોડતી, સતત જીવંત, સતત રજુ થતી એક રખડુની વાર્તા રજુ કરવાની " કોશિશ" કરું છું. વાર્તા નો નાયક રાજુ એક ચંચળ , વિશ્વાસુ, હોશિયાર અને સૈનિક જેવો યુવાન છે. સમાજની સેવા કે પોતાના ની સેવા તે બંને તેના માટે સમાન છે. પરિસ્થિતિ નો સામનો કેમ કરવો તે તેના પિતા પાસે શીખ્યો છે. કર્મનિષ્ઠ રાજુ એક પરિસ્થિતિ માં સામેલ થઇ જાય છે કે જ્યાં તેની કોઈ જવાબદારી જ નથી. નાનપણ થી ફોટોગ્રાફી નો શોખીન દુનિયા ફરવા નું સ્વપ્ન રાખી ને બેઠો છે. હવે તે રાજુ, ' રખડુ રાજારામ ' કેવી રીતે બને