તૂટેલા ચશ્માવાળી ફ્રેમ

(26)
  • 5.6k
  • 6
  • 1.7k

પ્રેમની અનુભૂતિ પણ કેટલી સુંદર હોય છે! કોઈના પ્રેમમાં હોવું એ પણ એક અલગ જ સમય હોય છે. આસપાસનું બધું જ ગમવા લાગે છે. આવુ જ કંઈક ગૌરવની સાથે થયું જ્યારે તે દિપાલીના પ્રેમમાં પડ્યો. દિપાલીએ આગળથી ગૌરવને પ્રપોઝ કર્યું અને તેણે પણ આઈ લવ યુ ટુ કહ્યું.