હું તારી રાહ માં - 15

(80)
  • 4.6k
  • 6
  • 1.8k

જય અને દિશાનાં લગ્ન થઈ જતા બન્ને હનીમૂન પર જાય છે જ્યારે ધ્રુવ અને રાહી ફરીથી રિદ્ધિને શોધવાના કામમાં લાગી જાય છે. આ જ સફરમાં રાહી અને ધ્રુવના હાથમાં એક નવો જ રસ્તો મળે છે રિદ્ધિ સુધી પહોંચવાનો..શું આ વખતે બન્ને રિદ્ધિ સુધી પહોચી શકશે