Zomato - Startup Success Stories

(113)
  • 6.2k
  • 12
  • 1.4k

ભારતીયોને ઓનલાઇન ફુડ ડીલીવરી માટેનો ચટકો લગાડનાર Zomato ના ફાઉન્ડર દીપિન્દર ગોયલ અને પંકજ ચડ્ડા ની સ્ટોરી. તેઓએ કેવી રીતે ઝોમાટો ની શરુઆત કરી અને તેમને કેવી તકલીફો પડી તે જાણવા મળશે આ સ્ટાટઅપ સ્ટોરીમાં.