ટેરવેથી ટપકેલું ચોમાસું

(11)
  • 4.3k
  • 3
  • 968

મુશળધાર વરસાદના આનંદમાં વરસાદની વૃતિ પ્રકૃતિ સાથે બ્સંક્લાયેલા આપણા સામાજિક પાત્રો અને સંવેદનાઓને હાસ્યની મથરાવટી આપવાનો આમાં પ્રયાસ છે. ક સાસુ આંસુ અને ચોમાસું ને ક્યારેં કોઈ જશ મળ્યો નથી, અને એમને પણ જશ આપવા કોઈએ ઝાઝા હૈયાં ઠાલવ્યા નથી.એવી રસિક વિચારધારાને આવરીને હાસ્યના માધ્યમથી આપ સૌને હસાવવાનો પ્રયાસ કર્યો છે. આપને ગમશે.