Paytm startup success story

  • 3.7k
  • 7
  • 880

સફળતા નો કોઈ શોર્ટકટ હોતો નથી અને પરિશ્રમનો કોઈ વિકલ્પ હોતો નથી. જીવનમાં કોઈ પણ સફળતા મેળવવા માટે સતત પ્રયત્ન, પરિશ્રમ અને છેલ્લે ધૈર્ય ખૂબ જ અનિવાર્ય છે. લક્ષ્ય પ્રાપ્ત કરવાની અભિલાષા સાથે સાથે પોતાના સપનાઓનો પટારો ભરીને જ્યારે માણસ લોકોની વચ્ચે આવે છે ત્યારે તે સફળ થાય જ છે. નિષ્ફળતાઓની સામે જોયા વગર બધી જ મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત અને આત્મવિશ્વાસ ના સરવાળે જ સફળતાની ચાવી મળે છે. "વિજેતાઓ માટે, જે જીત્યા કારણ કે તેઓએ હાર ના માની." -વિજય Shekhar શર્મા, Paytm સ્થાપક. વિજય શેખર નો સંઘર્ષ આ માણસ, જે હંમેશાં સ્વાગત સ્મિત પહેરે છે, તેમના