પરિણય - ભાગ-1

(48)
  • 4.1k
  • 15
  • 998

પરિણય એ રાજકારણમાં બાહુબલી કહેવાતા રાજકારણી પ્રકાશરાજની દીકરી મીરા, કોલેજમાં સાથે ભણતા ધનાઢ્ય કેશવ અને તેમના જીવનમાં આવેલ રાધિકાના જીવનના તાણાવાણા વિશેની વાર્તા છે. કેશવ પ્રત્યે મીરા અને રાધિકાનો પાંગરેલ પ્રેમ તેમના પરિણયમાં પરિવર્તિત થાય છે કે કેમ તે વિશે રસપ્રદ વાર્તા એટલે પરિણય