ક્યારેક એવું બન્યું છે કે, તમારી ઉપસ્થિતિની જરૂર એક જ સમયે એક સાથે ત્રણ જગ્યાએ ખૂબ મહત્વની હોય ફરજ, પરિવાર કે પત્ની હું ભાગ્યવાન છું મને ખરેખર શક્તિ સ્વરૂપા પત્ની મળી છે... નાનો પ્રસંગ છે. પણ મને લાગ્યું તમને જણાવવા લખું.