ઉજળી પ્રિતનાં પડછાયા કાળા-7

(155)
  • 7k
  • 18
  • 3.3k

નવનીતરાય અને ડો.ઇદ્રીશની દોસ્તી દુશ્મની ક્લબનું ઇલેકશન નવનીતરાયની જીત-નીરુબહેનનું નિવેદન- નવનીતરાય સાથેનો ખૂલાસો પરવીનનાં સંબંધ- સરયુની ટુર ઉદેયપુરથી જયપુર તરફ આગળ વધી રહી છે. નહારગઢ અને જયપુર સાથે સરયુની વેદના અને અગમ્ય અનુભવોનો શું સંબંધ છે વાંચો આગળનાં પ્રકરણ...