હું તારી રાહ માં - 14

(81)
  • 4.3k
  • 10
  • 2k

તો છેવટે ઍક જોડું પોતાની મંઝિલ સુધી પહોચી જાય છે અને લગ્ન જેવા પવિત્ર સંબંધમાં બંધાય જાય છે. પણ કહાનીમાં ઍક નવા પાત્રનું આગમન થયું છે જેનાં કારણે રાહી અને ધ્રુવને ઍક નવી આશા જાગી છે. શું આ વ્યક્તિ તેને રિદ્ધિ સુધી પહોંચવામાં મદદરૂપ થઈ શકશે