વણનોંધાયેલ ભારતીય વિશ્વવિક્રમો –તીરછી નજરે -ભાગ ૨

(16)
  • 3.7k
  • 2
  • 934

આપણાં પૌરાણિક પાત્રોના જમાનામાં જો વર્લ્ડ રેકોર્ડ નોંધવાની પ્રથા હોત તો, કદાચ વર્લ્ડના મોટા ભાગના ઓલિમ્પિક અને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના રેકોર્ડસ ભારતીયોને નામે હોત. જો તમને મારી આ વાત માનવામાં ના આવતી હોય, તો આ લેખ તમારે પૂરો વાંચવો જ રહ્યો.