બરબાદીનું બટન - 2

(22)
  • 3.3k
  • 4
  • 848

પહેલા ભાગમાં આપણે જોયું સ્નેહલ પોતે બનાવેલ ડિવાઇસ વિષેની માહિતી આપવા કમિશનર સાહેબને મળવા ગયો હતો, અને તેના પ્રોજેકટના વિષયમાં ઘણીબધી વાત કરી કમિશનર સાહેબને બધી જાણકારી આપી હતી. તેના પ્રોજેકટથી ખુશ થતાં કમિશનર સાહેબે તેને પ્રોજેકટ પૂર્ણ કરવાનંહ કહ્યું હતું અને તેના પ્રોજેકટમાં બનતી મદદ કરવાની ખાતરી આપી હતી. જ્યારે કમિશનર સાહેબે હવાલદારને પેલી છોકરીનું નામ પૂછ્યું જેના સંબંધી માંથી હજુ સુધી કોઈ તેને છોડાવવા નહોતું આવ્યું. હવે આગળ: