કાકો, ભત્રીજો અને વોટ્સએપ્પ

(12)
  • 7k
  • 1.2k

આ એક હળવી વાર્તા છે. વોટ્સએપ્પ પર આધારિત છે. જેવું માધ્યમ જેવું ઘણું કામનું છે. પરંતુ એના ઉપયોગમાં અવિવેક ન રખાય તો કેવું પરિણામ આવે છે એ હળવાશથી જણાવ્યું છે. વાર્તા કાલ્પનિક છે અને પાત્રો પણ કાલ્પનિક છે, પરંતુ વોટ્સએપ્પ અને ફેસબુક જેવાં માધ્ય્મોના કારણે સંબંધો બગડે પણ છે. એના ઉપયોગમાં અતિરેક થાય છે એ હકીકત છે. તો વોટ્સએપ્પ પર આધારિત આ વાર્તા વાંચો.