અકસ્માત - અકસ્માત

(12)
  • 3.5k
  • 5
  • 899

સવારનો સમય હતો મોર્નિંગ વોકમાં લોકો આમતેમ કોઇ દોડતું હતું કોઇ ચાલતું હતું , આજનું વાતાવરણ કાંઇ અલગ હતું વરસાદ ધીમે ધીમે છાંટા વરસાવતો પસાર થઇ રહ્યો હતો, ઉમેશ પણ કાનમાં ઇયર ફોન કાનમાં નાખી વરસાદની સાથે હાથ મિલાવી ચાલતો હતો, સામેના બસ સ્ટેશન પર પહેલી વાર કોઇ છોકરી આ સમયે બેસવા આવી હતી તેથી ઉમેશ વિચારમાં પડી ગયો સવારમાં કોણ હશે કે અ‌ા સમયે આવી છે મનમાં વિચાર કરતો કરતો પોતાના ઘરે જતો રહ્યો,ફ્રેસ થઇ નાસ્તો કરતા કરતાં  પેલી બસસ્ટેશન વાળી છોકરી યાદ આવતી હતી.ઉમેશ સરકારી કુવાંરો કર્મચારી હતો, અને તેમનો અોફિસનો ટાઇમ થઈ ગયો હતો તે બુટની દોરી બાંધતા બાધંતા કહે છે,મમ્મી આજે ટીફીનમાં શું  આપ્યું છે ?રસોડામાંથી