રોજા રોજી દરગાહ અને ભમ્મરીયો કૂવો

(33)
  • 10.4k
  • 7
  • 2.4k

આમતો ચોમાસા આપણે મા ઘર માં જ ભરાઈ રહેતા હોય છીએ.પણ હવે પહેલા જેવો વરસાદ પડતો નથી.એટલે આપણે શનિ રવિ ફેમીલી અને દોસ્તો સાથે ફરવાની મજા ઉઠાવીએ છીએ. પણ દરેક વખતે આપણેને એક ની એક જગ્યાએ જઈને​ બોરીંગ થઈ જઈએ છીએ.અને આપણે નવી જગ્યા ઓની સોધ કરીએ છીએ. ગુજરાતી ખાવાના અને ફરવાના ખુબ શોખીન છે.આજે આપણે અમદાવાદ ના નજીક ના સ્થળ વિશે વાત કરવાની છે.ઘણા લોકો આ સ્થળ થી અજાણ હશે.છતા