૨૨ સિંગલ - ૭

(22)
  • 4.4k
  • 2
  • 1.8k

નવરાત્રી એટલે યુવાનો માટે પોતાનો જલવો દેખાવાનો સુવર્ણ અવસર. હર્ષ પણ કોઈક પોતાનો જલવો જોઈને ખુશ થાય, એના માટે ગરબા રમતા ના આવડતા હોવા છતાં ભાઈ રમવા જાય છે. તો વાંચો હર્ષ નો આ વર્ષનો અનુભવ નવરાત્રી નો અનુભવ ....