કુળદીપક - 2

(54)
  • 3.9k
  • 7
  • 956

ભાદ્રોડ ગામનો માથાભારે દરબાર રખુભાની નજર ખૂંટવડા ગામના ગામધણી વીરજીની દીકરી જીવી પર પડે છે. હુતાશણીના પર્વમાં આવેલ વીરજી રખુભાની મજાક કરે છે. આ વાત સામે રખુભા વીરજી આગળ તેની દીકરી જીવીનો હાથ માંગે છે. ગુસ્સાથી લાલપીળો વીરજી રખુભા સામે વેર વાળે છે અને તેના લોહીથી હોળી રમવા વચન લે છે. ચાલો માણીએ સૌરાષ્ટ્રની ભૂમિની ખમિરવંતી વાર્તા કુળદીપક 2 અંતિમ પડાવ.