સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-12

(168)
  • 6.2k
  • 6
  • 1.9k

વિશ્વા તું પણ મેહુલની વાતોમાં આવી ગઈ ,તારે તો મેહુલને બરબાદ કરવો હતો ને ” “બરબાદ અને મેહુલને ,જો મને ખબર હોત કે એ આ મેહુલ છે તો હું હસતા મોંએ પોતાની ભૂલ સ્વીકારી લેત”વિશ્વાએ કહ્યું. “કેમ તું બદલાય ગયી ” “બદલાય નથી,જ્યારે વિશાલ સાથે ઝગડો થયો હતો અને હું સ્યુસાઇડ કરવા જતી હતી ત્યારે મેહુલે મને લડવાની સલાહ આપી હતી, પણ મને શું ખબર હતી કે મને બચાવવા તે જાણી જોઈને પોતાના પગ પર કુલ્હાડી મારવા જતો હતો”અફસોસ કરતા વિશ્વા બોલી.