એક કદમ પ્રેમ તરફ પાર્ટ-4

(61)
  • 5.5k
  • 9
  • 1.9k

વિવાન મોહિની પાસે જાય છે અને મોહિનીને આંખ બંધ કરવા કહે છે, મોહિની તેને સવાલ કરતા કહે છે,”પણ કેમ?” વિવાન તેને જવાબ આપવાને બદલે તેને ઊંચકી લે છે અને ગાડી તરફ ચાલવા લાગે છે, મોહિની વિવાનનાં ગળા ફરતે હાથ વીંટાળી દે છે, તે વિવાન સામે જુએ છે તેને કઈક અલગ જ મહેસુસ થાય છે....