ભયાનક - ડર? શેનાથી?

(24)
  • 5.3k
  • 5
  • 1.3k

મીરા , જે હાલ 25 વર્ષની થઇ છે. નાનપણ થી માત્ર બે વાત થી જ ડરે છે. મમી પપા ખિજાસે તો? અને બીજી ભીડ. બાકી તો કોઈ ડર નથી. પછી તે મોટા સપના જોવાના હોય કે પછી ખુદને કોઈ મોટી મુશ્કેલી માં નાખવાની હોય. દુનિયા રહીને જ મોટી થઇ છે. લોકો નું અવલોકન  કરેે છે. સૌ ડરે  છે. અને એ ડર ને કારણે પોતાને. દિલાશો આપવા સહારો લઈ રહયા છે ઈશ્વર નો. પપા તો રોજ સવારે વહેલા ઉઠી પૂજા કરી અને પછી જ નાસ્તો કરે છે. અને સાંજે પણ આરતી કરી ને જ જમેં છે. મીરા ને આ બધું ગમતું નથી. લોકો