એક કુટુંબમાં પતિ પત્ની અને એક દીકરી હતી દીકરી તેના પપ્પા અને મમ્મીની વ્હાલી હતી. દીકરીને ભણાવવા માટે સારી સ્કુલમાં બેસાડી અને ભણાવી હતી સ્કુલ મુકવવા માટે તેના પપ્પા જતા તેને લેવા માટે તેના મમ્મી જતા હતા.તેને તેના મમ્મી અને પપ્પા તરફથી ખુબ પ્રેમ મળતો હતો તે દીકરીની બધી માંગો પુરી કરતા હતા. તે કહેતી કે આ ચીજ જોઇએ છે તો તેના પપ્પા સાંજે આવતા ત્યારે લઇ આવતા દીકરી ભણવામાં પણ હોશિયાર હતી ઘો 10 માં આવી તેને ખુબ મહેનત કરી અને સારા માર્કસથી પાસ થઇ પછી આગળ તેના ભણાવા માટે તેના પપ્પા ટોપ સ્કુલમાં બેસાડી ઘો 11, 12 માં