માવતર

(12)
  • 3.8k
  • 3
  • 978

વકિલની ઓફીસમાં દત્તકવિધીના સઘળા પેપર સાઇન કરી વિનયભાઇએ હાશકારોઅનુભવ્યો.અમીશાને લઇને કારમાં નવસારી રવાના થયા. પોતે આગળની સીટ પરબેઠાં હતાં. પાછળ અમીશા બેઠી હતી. કોઇ મેગેઝીન વાંચી રહી હતી. વિનયભાઇ શાંતબેઠાં હતા પણ જાણતા હતા કે આ તોફાન પહેલાંની શાંતિ છે. નવસારી પહોંચી સૌથી પહેલા પોતાની પુત્રીના પ્રતિભાવોનો સામનો કરવાનો છે. ત્યાર પછી બંને પુત્રો અનેબંને પુત્રવધુઓ પણ જોડાવાના છે. પણ છતાંય મન મક્કમ કરી બધાને પોતાની વાતસમજાવી જોઇશે. "હરિ કૃપા કરજે. મે કોઇને અન્નાયાય નથી કર્યો" એવી મનોમન પ્રભુનને પ્રાથઁના કરતા હતા. અમીશાને પણ આ બધાનો સામનો કરવો પડશે એનેપણ તૈયાર કરવી જોઇશે.આ અનાથ છોકરીને હજી કેટલું જોવાનું છે?વિનયભાઇ સૂરતની