પ્રેમાલાપ-૪

(28)
  • 3.4k
  • 7
  • 926

પ્રેમાલાપ ના મેળાવડામાં મોજ જ મોજ... વાતો ફક્ત સ્નેહની,લાગણીઓની, ભાવનાઓની અને સંબંધોની જેને આપણે ૨૧મી સદીમાં એક રોબોટ જ બનાવી દીધા છે એ જ રોબોટમાં થોડા પ્રેમના અમીછાંટણા છાંટીને એને ફરી ખીલવવાની એક કોશિશ સાથે ઘણી બધી ચર્ચાઓ એટલે પ્રેમાલાપ સફર મારો સાથ તમારો એ વાક્યને હંમેશા યાદ રાખી એક નાનો પ્રયાસ પ્રેમ તરફ.