તું ને તારી દોસ્તી - 4

(21)
  • 3.7k
  • 11
  • 1.1k

પેહલા તો હું માફી માંગીશ કે આટલા બધા સમય પછી હું ચોથો ભાગ મૂકી રહ્યો છું,માફ કરજો પણ મારી વાર્તા ની જેમ હું પણ એક અકસ્માત માં ફસાઈ ગયેલો.તો તેમાંથી બહાર આવતા મને સમય લાગ્યો,આ ભાગ માં નવા નવા પાનાં ખુલશે અને ખુલતા રેશે.જે તમને એક દોસ્તી ની રોલર કૉસ્તર રાઇડ માં લઇ જશે.