ગુજરાતના મહાન રાજવીઓની ગાથા

(110)
  • 6.8k
  • 39
  • 2.2k

ગુજરાતમાં જો આવા રાજાઓએ જન્મ ન લીધો હોત તો આજે ગુજરાતની સમૃદ્ધિમાં ઝાંખપ તો હોત જ એ વાત તમને વાંચ્યા પછી સમજાઈ જવાની છે. ભાવનગર અને ગોંડલની ગાદીને દીપાવનાર મહાન રાજવીઓનું જીવનદર્શન અહી આલેખેલું છે. આશા છે આપ સૌને આ માહિતીપ્રદ લેખ ગમશે.