બરબાદીનું બટન

(24)
  • 3.5k
  • 4
  • 841

સમાજમાં થતાં મહિલાઑ પરના અત્યાચારમાં ઘટાડો લાવવા અને તેને ડામવાના પ્રયાસરૂપે આ વાર્તાનું સર્જન કરવામાં આવ્યું છે. સમાજમાં ઘણીબધી બદી ઑ એ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે જેમકે, વ્યસન, બાળ-તસ્કરી, બળાત્કાર વગેરે જેવી ઘણીબધી બદીઓએ સમાજને બરબાદ કરીને રાખી દીધો છે, અને તેમાં સુધાર લાવવા એક નવયુવાન કોશિશ કરે છે. આ કોશિશ દરમિયાન તેની સાથે શું - શું ઘટના ઘટે છે અને આ સુધારાના પ્રયાસમાં શું - શું અડચણરૂપ થાય છે તે આ વાર્તામાં દેખાડવામાં આવ્યું છે.