અસમંજસ...

(14)
  • 3.4k
  • 3
  • 880

કેટલાંક વ્યક્તિઓ પોતાના સપના છોડી ને મા બાપ નાં સપના પૂરાં કરે છે અથવા તો કોઈ કારણ સર પોતાના સપનાને અધૂરા છોડી દે છે. આ સ્ટોરી એ જ વ્યક્તિ માટે છે જે લોકો પોતાના સપના ને અંડર દબાવી રાખે છે.